મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી સૈયદ મુસ્તાક અલી ટી-20 સ્પર્ધાનો પ્રારંભ થશે.સ્પર્ધાની પ્રથમ મેચમાં આજે ગુજરાત અને બરોડા વચ્ચે મુકાબલો થશે.મેચ સાંજે 4-30 વાગે શરૂ થશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ટીમ અક્ષર પટેલની સુકાની હેઠળ તો બરોડાની ટીમ કૃણાલ પટેલના સુકાની પદ હેઠળ રમશે.જ્યારે આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ મેચમાં સિક્કીમ સામે રમશે.
Site Admin | નવેમ્બર 23, 2024 3:08 પી એમ(PM) | સૈયદ મુસ્તાક અલી ટી-20 સ્પર્ધા