મકાઉ ઓપન બેડમિન્ટનમાં આજે બપોરે પુરુષ સિંગલ્સના 16મા રાઉન્ડમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો મુકાબલો ભારતના જ ખેલાડી આયુષ શેટ્ટી સામે થશે. મહિલા સિંગલ્સના 16મા રાઉન્ડમાં, ભારતીય શટલર તસનીમ મીરનો મુકાબલો આજે જાપાનની ચોથી ક્રમાંકિત ટોમોકા મિયાઝાકી સામે થશે.
મહિલા ડબલ્સમાં, ભારતની ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલીની ત્રીજી ક્રમાંકિત જોડી 16મા રાઉન્ડમાં તાઈવાનની લિન ચિહ-ચુન અને ટેંગ ચુન-સુન સાથે ટકરાશે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 2:51 પી એમ(PM) | મકાઉ ઓપન બેડમિન્ટન
મકાઉ ઓપન બેડમિન્ટનમાં આજે બપોરે પુરુષ સિંગલ્સના 16મા રાઉન્ડમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો મુકાબલો ભારતના જ ખેલાડી આયુષ શેટ્ટી સામે થશે
