ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ અને 1983ની બેચના IAS અધિકારી પ્રીતિ સુદાનની કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુશ્રી સુદાનની નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ આવતીકાલથી તેમનો કાર્યભાર સંભાળશે. શ્રીમતી સુદાન ડૉ મનોજ સોનીનું સ્થાન લેશે, જેમણે તેમના કાર્યકાળના અંત પહેલા આ મહિનાની શરૂઆતમાં રાજીનામું આપ્યું હતું.
Site Admin | જુલાઇ 31, 2024 2:29 પી એમ(PM) | UPSC
ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ અને 1983ની બેચના IAS અધિકારી પ્રીતિ સુદાનની કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી
