ભુજ સેશન્સ અદાલતે 40 વર્ષ જૂના કેસમાં તત્કાલીન ભુજ જિલ્લા પોલીસ વડા એસપી કુલદીપ શર્માને 3 માસની કેદની સજા કરી છે. આજે જાહેર કરાયેલા ચુકાદામાં, અદાલતે કચ્છના કોંગ્રેસ અગ્રણી ઈભલાશેઠને માર મારી અપમાનિત કરાયાની ફરિયાદમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશવસાવડાને દોષીત જાહેર કર્યાં હતાં. આ કેસનાં સહ આરોપી પીએસઆઇ બિશ્નોઈ અને બી એનચૌહાણ મૃત્યુ પામ્યા છે,
Site Admin | ફેબ્રુવારી 10, 2025 7:44 પી એમ(PM)
ભુજ સેશન્સ અદાલતે 40 વર્ષ જૂના કેસમાં તત્કાલીન ભુજ જિલ્લા પોલીસ વડા એસપી કુલદીપ શર્માને 3 માસની કેદની સજા કરી છે
