ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 30, 2024 7:38 પી એમ(PM) | ભુગર્ભ જળ

printer

ભુગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્ય સરકારે 150 કરોડ રૂપિયાની ભુગર્ભ જળ રીચાર્જ યોજનાને મંજુરી આપી

ભુગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્ય સરકારે 150 કરોડ રૂપિયાની ભુગર્ભ જળ રીચાર્જ યોજનાને મંજુરી આપી છે.
આ યોજના અંતર્ગત રાજ્યમાં બંધ તેમજ બિન ઉપયોગી અંદાજે ૧૦,૦૦૦ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રીચાર્જ કરવામાં આવશે.
રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે
આ યોજના અંતર્ગત બંધ ટ્યુબવેલ- બોર રીચાર્જ માટે ૯૦ ટકા ફાળો-ખર્ચ રાજ્ય સરકાર આપશે જયારે ૧૦ ટકા ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે. સતત ઉંડા જતા ભૂજળમાં સુધારો કરીને વીજ વપરાશમાં ઘટાડો કરી શકાય તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ