ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 13, 2024 7:35 પી એમ(PM)

printer

ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે ૧૪૯ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે ૧૪૯ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના મંત્રી નિમુબેન બાંભણીયા આગામી 15 ડિસેમ્બરે ૧૧ જેટલા વિવિધ વિકાસ કામો ભાવનગર શહેરને ભેટ આપશે. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓની સાથે ધારાસભ્ય, ડેપ્યુટી મેયર સહિત અનેક અધિકારીઓ તેમજ ભાવનગરના શહેરીજનો ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ