ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં ઋચા ત્રિવેદી બે સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બન્યાં છે.
અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, નવમાં ધોરણમાં ભણતાં ઋચા છેલ્લાં નવ વર્ષથી યોગની તાલિમ મેળવી રહી છે અને ઘણી રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ચૂક્યાં છે.
ઋચા આગામી 22થી 26 ઓગસ્ટ દરમિયાન વિમેન્સ યોગ પ્રીમિયમ લીગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 9:06 એ એમ (AM) | #aakahvani #aakashvaninews
ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં ઋચા ત્રિવેદી બે સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બન્યાં
