ભાવનગર જિલ્લા માહિતી કચેરીના અધિકારી તેમજ કર્મચારીઓએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શપથ લીધા હતાં. ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ પોતાના નામ વાળા પ્રમાણપત્ર ભાવનગર જિલ્લા માહિતી કચેરીના અધિકારી અને કર્મચારીઓએ મેળવ્યા હતા.
તેમણે અન્યને પણ ઓનલાઇન પ્રતિજ્ઞા લીધા અંગેનું સર્ટિફિકેટ મેળવી સોશિયલ મીડિયા પર ચડાવવા અનુરોધ કર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 9, 2024 3:30 પી એમ(PM)