ભાવનગર જવાહર મેદાન ખાતે તા.૮ અને ૯ મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ “મિલેટ મહોત્સવ-૨૦૨૫”નું આયોજન કર્યુ છે.
જેમાં મિલેટ્સની વિવિધ લાઇવ વાનગીઓના ફુડ કોર્ટ, પ્રદર્શન સ્ટોલ તેમજ નિષ્ણાંતો દ્વારા મિલેટ્સનું આહારમા મહત્વ અંગેના માર્ગદર્શન સેમિનારની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ત્રિવિધ કાર્યક્રમમા સ્વાદ અને સ્વાસ્થ્યનાં અનોખા સંગમની લોકોને લિજ્જત માણવા મળશે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 7:57 પી એમ(PM) | ભાવનગર
ભાવનગર જવાહર મેદાન ખાતે તા.૮ અને ૯ મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ “મિલેટ મહોત્સવ-૨૦૨૫”નું આયોજન કર્યુ છે
