ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન 28મી જાન્યુઆરીએ ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ રહેશે

ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન 28મી જાન્યુઆરીએ ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ રહેશે. અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે, ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કાર્યના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. રેલવે પ્રશાસને મુસાફરોને થઈ રહેલ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ