ભાવનગરમાં 17 સપ્ટેમ્બરે અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. શરૂ કરવામાં આવ્યું હતું. ચોવીસ કલાકમાં 198 લાભાર્થીઓએ આ સુવિધાનો લાભ લીધો છે. 10 અંત્યોદય કાર્ડ ધારકો તથા 188 NFSA કાર્ડ ધારકોએ આ એટીએમ દ્વારા અનાજ મેળવ્યું હતું. એટીએમ દ્વારા ઘઉંનો 1 હજાર 584 કિલો જથ્થો તથા ચોખાનાં 2 હજાર 344 કિલો જથ્થાનું વિતરણ થયું હતું.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 3:31 પી એમ(PM) | ભાવનગર
ભાવનગરમાં 17 સપ્ટેમ્બરે અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. શરૂ કરવામાં આવ્યું
