ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લાના શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
તેમણે તમામ વિદ્યાર્થીઓને તણાવ વિના શાંતિથી પરીક્ષા આપવા માટેની શીખ આપી હતી. આ ઉપરાંત તંદુરસ્તીની કોઈ ચિંતા વિના પરીક્ષા કઈ રીતે આપવી અને બાકી દિવસોમાં કઈ રીતે કાર્ય કરવું જેવા મુદ્દાની હળવી શૈલીમાં રજૂઆત કરી હતી
વિદ્યાર્થીઓએ પણ શાળા જીવનના સ્મરણોને પોતાની શૈલીમાં રજૂ કર્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 4:03 પી એમ(PM) | ભાવનગર
ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લાના શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો
