ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 13, 2025 3:48 પી એમ(PM) | ભાવનગર

printer

ભાવનગરમાં ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કામાં સૌરાષ્ટ્ર ઝોનકક્ષા ફૂટબોલ અંડર ૧૪, અંડર ૧૭, ઓપન કેટેગરીની ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો

ભાવનગરમાં ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કામાં સૌરાષ્ટ્ર ઝોનકક્ષા ફૂટબોલ અંડર ૧૪, અંડર ૧૭, ઓપન કેટેગરીની ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો હતો.
સરદાર પટેલ રમત સંકુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સીદસર રોડ ખાતે અંડર ૧૪ બહેનોની ફૂટબોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓનાં બહોળી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો. 23મી ફેબ્રુઆરી સુધી આ રમતોત્સવ ચાલશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ