ભાવનગરમાં આજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાનારી ક્રાઈમ પરિષદ માટેની તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની રેન્જ કચેરી ખાતે આ પરિષદ યોજવાની પહેલ કરવામાં આવી છે. પરિષદમાં ADGP, રાજ્યના IGP, તમામ શહેરના પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:10 એ એમ (AM)
ભાવનગરમાં આજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાનારી ક્રાઈમ પરિષદ માટેની તૈયારીઓ કરવામાં આવી છે
