ભાવનગરની શાળાના ધોરણ નવના વિદ્યાર્થી વિવેક રાજુભાઈ અને ગોહિલ અક્ષત સિંહે રાષ્ટ્રીય સુરક્ષા માટેનો બનાવેલા પ્રોજેક્ટની રાજ્ય કક્ષાના એસ.એસ.આઈ.પી (SSIP) દ્વારા પસંદગી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે 20 હજાર સુધીની ગ્રાન્ટને ફાળવવામાં આવી છે.
એસ.એસ.આઈ.પી (SSIP) અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજોમાં ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા SSIP 2.0 જાહેર કરવામાં આવે છે. શાળા માધ્યમથી PMU દ્વારા સ્ટાર્ટ-અપ કલ્ચરની શાળા સુધી લઈ જઈ અને નવા ઇનોવેટિવ પ્રોજેક્ટના ઇનોવેશન માટે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય ઉદેશ્ય છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 9:29 એ એમ (AM)
ભાવનગરની શાળાના ધોરણ નવના વિદ્યાર્થી વિવેક રાજુભાઈ અને ગોહિલ અક્ષત સિંહે રાષ્ટ્રીય સુરક્ષા માટેનો બનાવેલા પ્રોજેક્ટની રાજ્ય કક્ષાના એસ.એસ.આઈ.પી (SSIP) દ્વારા પસંદગી કરવામાં આવી છે
