ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2024 7:21 પી એમ(PM)

printer

ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો

ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.. આસમારંભમાં સંબોધન કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતે કાર્ગો પોર્ટ સંચાલન, સી-ફૂડ ઉત્પાદન અને શિપ રિસાઇક્લીંગક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે. આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન શિપ રિસાયકલીંગને પ્રોત્સાહન આપીને કાર્બનફૂટપ્રિન્ટમાં લગભગ ૯૦% ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતિ નિમુબહેનબાંભણીયાએ જણાવ્યું હતું કે, અલંગના તમામ ઉદ્યોગને વેગવાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અસરકારકપ્રયાસ કરી રહી છે. જેના માટે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત મેરિટાઇમબોર્ડ દ્વારા નિર્મિત GPOFMS પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ