ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 3, 2024 7:34 પી એમ(PM)

printer

ભારત સરકારનાં એવોર્ડ સમારોહમાં ગુજરાત રાજ્યને વિવિધ શ્રેણીમાં કુલ 6 એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે

દિલ્હીમાં આંબેડકર હોલ ખાતે યોજાયેલા ભારત સરકારનાં એવોર્ડ સમારોહમાં ગુજરાત રાજ્યને વિવિધ શ્રેણીમાં કુલ 6 એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ ઓર્ગન રીટ્રાઇવલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ ને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તેમજ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર અને કિડની હોસ્પિટલનાં ડાયરેક્ટર ડો.પ્રાંજલ મોદીને ટ્રાન્સપ્લાન્ટમાં અનુકરણીય કામગીરી માટેનો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ તથા કીડની હોસ્પિટલના જ ડો.વિવેક કુટેને દેશનાં અંગપ્રત્યાર્પણ કાર્યક્રમને વિશ્વ પટલ ઉપર પ્રસિદ્ધિ અપાવવા બદલ વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ