ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 2024-25 ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે. આ સિદ્ધિ જાહેર ક્ષેત્રના સાહસોને મજબૂત બનાવવા અને સૌના માટે મજબૂત, સસ્તી અને સુલભ ટેલિકોમ સેવાઓ સુનિશ્ચિત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
નવી દિલ્હીમાં ગઇકાલે મીડિયા સાથે વાત કરતા, કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, 17 વર્ષમાં પહેલીવાર, BSNL એ ત્રિમાસિક ધોરણે નફો નોંધાવ્યો છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 2:56 પી એમ(PM) | BSNL
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 2024-25 ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે
