ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 19, 2024 1:59 પી એમ(PM) | T20 ક્રિકેટ

printer

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મહિલા T20 ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ આજે નવી મુંબઈમાં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મહિલા T20 ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ આજે નવી મુંબઈમાં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સીરીઝમાં બંને ટીમો 1-1 થી બરાબર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ