ભારત અને વિયેતનામ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે વિયેતનામ તટ રક્ષક જહાજ, CSB 8005 કોચી ખાતે પહોંચ્યું. બંને દેશો સેનાઓ વચ્ચે સહકાર વધારવા માટે “સહયોગ – હોપ ટેક” કવાયતમાં ભાગ લેશે.
જહાજના ક્રૂ વ્યાવસાયિક ક્રિયા પ્રતિક્રિયાઓ, કસરતો અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધો અને સહયોગ વધુ મજબૂત થશે. આનાથી દરિયાઈ સુરક્ષા અને પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
Site Admin | ડિસેમ્બર 17, 2024 2:57 પી એમ(PM)
ભારત અને વિયેતનામ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે વિયેતનામ તટ રક્ષક જહાજ, CSB 8005 કોચી ખાતે પહોંચ્યું
