ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 17, 2025 6:01 પી એમ(PM) | બાંગલાદેશ

printer

ભારત અને બાંગ‍લાદેશના સીમા સુરક્ષા દળોનું સરહદી સમન્‍વય સં‍મેલન આજે નવી દિલ્‍લીમાં શરૂ થયું

ભારત અને બાંગ‍લાદેશના સીમા સુરક્ષા દળોનું સરહદી સમન્‍વય સં‍મેલન આજે નવી દિલ્‍લીમાં શરૂ થયું. 55મુ મહાનિદેશક સંમેલન 20 ફેબ્રુઆરી  સુધી ચાલશે. ભારતીય પ્રતિનિધિમંડળનુ નેતૃત્વના સીમાસુરક્ષા બળના મહાનિદેશક દલજીત સિંહ ચૌધરી કરી રહ્યા છે, જ્યારે બાંગ‍લાદેશ સરહદ સુરક્ષા મંડલના પ્રતિનિધિમંડળના મહાનિદેશક મેજર જનરલ મોહમ્મદ અશરફ-ઉજમા સિદ્દિકકરી રહ્યા છે.. આ કોન્ફરન્સમાં બંને દેશો વચ્ચે શ્રેષ્ઠ સમન્વય અંગે ચર્ચા ચાલી રહી છે.સંમેલનમાં બાંગ્લાદેશના અસામાજિક તત્‍વો દ્વારા સીમાસુરક્ષા દળના કાર્મિકો અને નાગરિકો પર ના હુમલા , તેમજ એક તરફની વાડ બનાવવાનીચર્ચા થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ