હમણાં મળતા અહેવાલ પ્રમાણે ભારત અને નેપાળમાં 7.1ની તીવ્રતાની ભૂકંપના આંચકા અનૂભવાયા છે. નેપાળના લોબુચેથી 93 કિમી દૂર ભૂકંપને કેન્દ્ર બિંદુ હતુ. ભારતના દિલ્હી, યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળના આજે વહેલી સવારે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 10:00 એ એમ (AM) | ભૂકંપ
ભારત અને નેપાળમાં 7.1ની તીવ્રતાની ભૂકંપના આંચકા અનૂભવાયા
