ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 25, 2025 2:58 પી એમ(PM) | ક્રિકેટ

printer

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટી-20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે ચેન્નઈમાં રમાશે

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટી-20 ક્રિકેટ મેચની શ્રેણીની બીજી મેચ આજે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. સુકાની સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ આ શ્રેણીમાં એક શૂન્યથી આગળ ચાલી રહી છે.

આ પહેલા બુધવારે કોલકાતામાં રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લૅન્ડને સાત વિકેટથી હરાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ