ભારતે શ્રીલંકાના ઉત્તરીય ક્ષેત્રમાં હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ માટે પ્રથમ
ચુકવણી કરી છે. શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝાએ શ્રીલંકાના ઉર્જા
સચિવ સુલક્ષણા જયવર્દના અને શ્રીલંકા સસ્ટેનેબલ એનર્જી ઓથોરિટીના અધ્યક્ષ
રણજીત સેપાલાને પ્રથમ ચુકવણી સોંપી.
ભારત અને શ્રીલંકા વચ્ચે માર્ચ 2022 માં થયેલા કરાર હેઠળ, એક
ભારતીય સંસ્થા, ડેફ્ટ, નૈનાતીવુ અને એનાલાતિવુ ટાપુઓમાં આ હાઇબ્રિડ પાવર
પ્રોજેક્ટ્સ ચલાવી રહી છે. આ પ્રોજેક્ટ સૌર અને પવન ઊર્જાના સંયોજન દ્વારા આ
ટાપુઓની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારત તરફથી 11 અબજ યુએસ તેમની ફરિયાદો રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે ડૉ. ઘોષ IMA ની કોલકાતા
શાખાના ઉપાધ્યક્ષ હતા.