ભારતે આજે સવારે તેનાં સૌ પ્રથમ રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ રૂમી-વન ને ચેન્નાઇના ઇસ્ટ કોસ્ટ રોડ કિનારેથી મોબાઇલ લોંચર દ્વારા સફળતાપૂર્વક લોંચ કર્યું છે. આ રોકેટને તામિલનાડુના સ્ટાર્ટઅપ સ્પેસ ઝોનના પ્રસિધ્ધ માર્ટિન ગ્રૂપનાં સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.
દેશનું આ પ્રથમ રિયુઝેબલ એન્ટ્રી વ્હિકલ છે. રૂમી-વન 13 નાના ઉપગ્રહ અને 50 સુક્ષ્મ ઉપગ્રહ લઇને અંતરિક્ષમાં ગયું છે. આ ઉપગ્રહ વધી રહેલા વૈશ્વિક તાપમાન અને જળવાયુ પરિવર્તન પર સંશોધન માટેનો ડેટા એકત્ર કરશે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 3:04 પી એમ(PM)
ભારતે આજે સવારે તેનાં સૌ પ્રથમ રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ રૂમી-વન ને ચેન્નાઇના ઇસ્ટ કોસ્ટ રોડ કિનારેથી મોબાઇલ લોંચર દ્વારા સફળતાપૂર્વક લોંચ કર્યું
