ભારતીય હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં આવતીકાલે વરસાદ અથવા હિમવર્ષાની શકયતા છે. આવતીકાલ સુધી પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દેશના મોટાભાગના ભાગોમાં આગામી 2-3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈખાસ ફેરફાર જોવા મળશે નહીં તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 31, 2025 6:44 પી એમ(PM) | ભારતીય હવામાન વિભાગ
ભારતીય હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં આવતીકાલે વરસાદ અથવા હિમવર્ષાની શકયતા
