ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 10, 2024 9:53 એ એમ (AM) | ભારતીય હવામાન વિભાગ

printer

ભારતીય હવામાન વિભાગે વહેલી સવારે અને રાત્રિનાં સમયે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે વહેલી સવારે અને રાત્રિનાં સમયે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી છે. આવી જ સ્થિતિ હિમાચલ પ્રદેશ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં જોવા મળશે.
હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું મોજું પ્રવર્તવાની આગાહી કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ