ભારતીય હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં આગામી થોડા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા કરી છે.
હવામાન વિભાગે કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં આ શનિવાર સુધી અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત દેશના અનેક સ્થળ પર આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે
Site Admin | જુલાઇ 31, 2024 2:40 પી એમ(PM) | ભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં આગામી થોડા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા કરી
