ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના છૂટાછવાયા ભાગોમાં રાત્રે અને વહેલી સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે વાવાઝોડાની આગાહી કરી છે. મન્નારના અખાતને અડીને આવેલા કોમોરિન વિસ્તારમાં અને સોમાલિયાના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય અને નજીકના દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર પર ભારે પવન ફુંકાવાની શક્યતાના કારણે માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 11:05 એ એમ (AM)
ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના છૂટાછવાયા ભાગોમાં રાત્રે અને વહેલી સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી
