ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 23, 2024 8:33 પી એમ(PM) | ભારતીય હવામાન વિભાગ

printer

ભારતીય હવામાન વિભાગે આવતીકાલે અંદમાન અને નિકોબાર ટાપુ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

ભારતીય હવામાન વિભાગે આવતીકાલે અંદમાન અને નિકોબાર ટાપુ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. તો બીજી તરફ હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં આજે ગાઢ ધૂમ્મસ ફેલાવાની શક્યતા દર્શાવી છે. સંબંધિત વિસ્તારોમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી ધુમ્મસની સ્થિતિ રહેવાની શક્યતા છે. દરમિયાન દેશના ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.             

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ