ભારતીય હવામાન વિભાગે આજે કોંકણ, ગોવા, કેરળ, માહે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર, કર્ણાટક અને યમનમાં વિવિધ સ્થળ પર ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જ્યારે ગુજરાત, કેરળ અને માહેમાં આવતીકાલ સુધી આ સ્થિતિ યથાવત્ રહેશે. વિભાગે જણાવ્યું, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમના કેટલાક ભાગમાં આજે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
Site Admin | માર્ચ 8, 2025 2:31 પી એમ(PM)
ભારતીય હવામાન વિભાગે આજે દક્ષિણ ભારતનાં વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી કરી
