ભારતીય હવામાન વિભાગે આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના છૂટાછવાયા ભાગમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ઉપરાંત આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરના કેટલાક ભાગમાં આજે વીજળી સાથે વાવાઝોડાનો અનુભવ થવાની પણ શક્યતા છે.
દરમિયાન મહત્તમ તાપમાન 28 અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 2:32 પી એમ(PM) | ભારતીય હવામાન વિભાગ
ભારતીય હવામાન વિભાગે આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના છૂટાછવાયા ભાગમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી
