ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં શીતલહેર રહેવાની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 2 દિવસ સુધી સવારે અને રાત્રિના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સપ્તાહે પશ્ચિમ હિમાલય ક્ષેત્રના કેટલાક સ્થળમાં વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 10:06 એ એમ (AM)
ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં શીતલહેર રહેવાની આગાહી વ્યક્ત કરી
