ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે તામિલનાડુ, પુડુચેરી, કેરળ, કરાઇલ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં પણ હળવાથી સાધારણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી એક સપ્તાહ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:48 પી એમ(PM)
ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે તામિલનાડુ, પુડુચેરી, કેરળ, કરાઇલ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી
