ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે દરિયાકાંઠા અને આંતરિક કર્ણાટક, મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન એજન્સીએ આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2024 11:58 એ એમ (AM)
ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી
