ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ હતી. 30 શેરોનો સેન્સેક્સ 148 પોઇન્ટ વધીને 75 હજાર 568 અને નિફ્ટી-50 73પોઇન્ટ વધીને 22 હજાર 907 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 33 શેરો વધારા સાથે બંધ રહ્યા હતા. ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થઈને 86.44પર બંધ રહ્યો હતો.
Site Admin | માર્ચ 19, 2025 6:15 પી એમ(PM) | શેરબજાર
ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ
