ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 9:54 એ એમ (AM)

printer

ભારતીય વાયુસેના ગ્રીસમાં શરૂ થઈ રહેલી બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાં ભાગ લેશે

ભારતીય વાયુસેના આજે ગ્રીસમાં શરૂ થઈ રહેલી બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાં ભાગ લેશે.ગ્રીસનાં હેલેનિક વાયુસેના દ્વારા આયોજિત 12-દિવસની કવાયત, એલિસના ઐતિહાસિક પ્રદેશમાં એન્ડ્રાવિડા એર બેઝ ખાતે યોજાશે, જે 11મી એપ્રિલ સુધી ચાલુ રહેશે. ભારતીય વાયુસેનાના કાફલામાં Su-30 ફાઇટર્સ અને લડાકુ વિમાનો IL-78 અને C-17નો સમાવેશ થાય છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ