ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનનાં તહેરાનમાં યજમાન ઈરાનની કબડ્ડી ટીમને પરાજય આપીને એશિયાઈ મહિલા કબડ્ડી સ્પર્ધાનો ખિતાબ પાંચમી વખત જીતી લીધો છે. સ્પર્ધાની ફાઈનલમાં ભારતે ઈરાનને 32-25 થી પરાજય આપ્યો હતો. સેમિફાઈનલમાં ભારતે નેપાળ સામે વિજય મેળવીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે એક પણ મેચ ગુમાવી નથી.
Site Admin | માર્ચ 8, 2025 7:11 પી એમ(PM)
ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનનાં તહેરાનમાં યજમાન ઈરાનની કબડ્ડી ટીમને પરાજય આપીને એશિયાઈ મહિલા કબડ્ડી સ્પર્ધાનો ખિતાબ પાંચમી વખત જીતી લીધો છે
