ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 24, 2025 2:04 પી એમ(PM)

printer

ભારતીય બજારોમાં તેજી – સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે નરમ વલણ અપનાવતા વૈશ્વિક બજારોને પગલે ભારતીય બજારોમાં પણ તેજીનો માહોલ છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે સૂચકાંક સેન્સેક્સ એક હજારથી વધુ અને નિફ્ટી 300થી વધુ પોઇન્ટ વધ્યો છે.
ચોથા ત્રિમાસિક ગાળાનાં નાણાકીય પરિણામો મજબૂત હોવાની ધારણાએ પણ બજારમાં તેજીનું સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે એમ બજારનાં નિરીક્ષકો કહે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ