ભારતીય પુરુષ અને મહિલા બાસ્કેટબોલ ટીમોએ ગઈકાલે સિંગાપોરમાં FIBA એશિયા કપ 2025 માં પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભારતીય પુરુષ ટીમે ક્વોલિફાઇંગ ડ્રોના પહેલા મેચમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું. ભારતીય ટીમે મકાઉ સામેની તેની બીજી ગ્રુપ મેચમાં પણ 21-6થી વિજય મેળવ્યો. આજે ભારતીય ટીમ ક્વોલિફાઇંગ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ફિલિપાઇન્સ સામે રામશે. વિજેતા ટીમ સ્પર્ધાના મુખ્ય ડ્રોમાં પ્રવેશ કરશે. બીજી તરફ, ભારતીય મહિલા ટીમ હોંગકોંગ સામે ૧૧ પોઈન્ટથી હારી ગઈ. ભારતીય મહિલા ટીમને હવે ઉચ્ચ ક્રમાંકિત ચાઇનીઝ તાઇપેઈ અને ગુઆમ સામેની તેમની છેલ્લી બે ક્વોલિફાઇંગ ગ્રુપ મેચમાં બે મોટી જીતની જરૂર છે.
Site Admin | માર્ચ 27, 2025 2:23 પી એમ(PM) | બાસ્કેટ બોલ
ભારતીય પુરુષ અને મહિલા બાસ્કેટબોલ ટીમોએ ગઈકાલે સિંગાપોરમાં FIBA એશિયા કપ 2025 માં પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો
