ભારતીય પુરાતત્વ વિભાગના 5 સભ્યોએ દેવભૂમિદ્વારકાના દરિયામાં સંશોધન કાર્ય હાથ ધર્યું છે. પ્રૉફેસર આલોક ત્રિપાઠીની અધ્યક્ષતામાં આ સભ્યો દરિયામાં ડૂબેલા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા આ કામ કરી રહ્યા છે. પૌરાણિક દેવભૂમિ દ્વારકાની શોધખોળ કરી તેને પુનઃર્જીવિત કરવા આ મહત્વનું પગલું પુરાતત્વ વિભાગ દ્વારા લેવાયું છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:01 એ એમ (AM)
ભારતીય પુરાતત્વ વિભાગના 5 સભ્યોએ દેવભૂમિદ્વારકાના દરિયામાં સંશોધન કાર્ય હાથ ધર્યું છે
