ભારતીય તીરંદાજ વૈષ્ણવી પવારે તાઈપેઈ શહેરમાં એશિયન યુવા તીરંદાજી ચેમ્પિયનશિપ 2024માં 18 વર્ષથી ઓછી વય મહિલા ટીમ વિભાગમાં રજત ચંદ્રક જીત્યો છે..
વૈષ્ણવીએ ત્રણસભ્યોની ભારતીય ટીમ માટે દરેક રાઉન્ડમાં પહેલો શોટ લીધો, જેમાં પ્રાંજલ થોલિયા અને જન્નતનો પણ સમાવેશ થતો હતો અને તેઓએ સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું.
Site Admin | ઓક્ટોબર 5, 2024 8:11 પી એમ(PM)