ટેનિસમાં, ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભામ્બરી અને તેમની ફ્રેન્ચ પાર્ટનર અલ્બાનો ઓલિવેટ્ટી ચેંગડુ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યા છે.
ચીનમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ભામ્બરી-ઓલિવેટ્ટીની જોડીએ ઇવાન ડોડિગ અને રાફેલ માટોસની જોડીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ભામ્બરી અને ઓલિવેટ્ટી હવે ફ્રેન્ચ જોડી સાડિયો ડુમ્બિયા અને ફેબિયન રેબાઉલ સાથે મુકાબલો કરશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 2:47 પી એમ(PM) | ટેનિસ
ભારતીય જોડી યુકી ભામ્બરી અને તેમના ફ્રેન્ચ ભાગીદાર ચેંગડુ ટેનિસમાં ઓપનની ફાઇનલમાં પહોંચ્યા..
