ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દાદરા નગર હવેલી અને દમણ અને દીવ ત્રણ જિલ્લામાં પાંચ જિલ્લા પ્રમુખની નિમણૂક કરી છે.
ભરત પટેલને દમણ જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સેલવાસા જિલ્લા પ્રમુખ તરીકે દિપક પરમાર, યશવંત ગુટીયાને ખાનવેલ જિલ્લા પ્રમુખ, ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ,માજી સાંસદ લાલુભાઇ પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:35 પી એમ(PM)
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દાદરા નગર હવેલી અને દમણ અને દીવ ત્રણ જિલ્લામાં પાંચ જિલ્લા પ્રમુખની નિમણૂક કરી
