ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો-ઠરાવ પત્ર બહાર પાડશે. આ સમય દરમિયાન તેઓ ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભ ક્ષેત્રમાં જલગાંવ, બુલદાણા અને અમરાવતીમાં ત્રણ રેલીઓને પણ સંબોધિત કરશે.
Site Admin | નવેમ્બર 10, 2024 8:39 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો-ઠરાવ પત્ર બહાર પાડશે.
