ભારતીય જનતા પક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને હરિયાણા ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. પક્ષે જમ્મુ-કાશ્મીર ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોષી અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચુઘને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે..
Site Admin | ઓક્ટોબર 14, 2024 2:27 પી એમ(PM)
ભારતીય જનતા પક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને હરિયાણા ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે
