ભારતીય જનતા પક્ષે આગામી જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના નેતા રામ માધવ અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા છે. જમ્મૂ કાશ્મીરમાં 18, 25 અને પહેલી ઑક્ટોબર એમ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 11:54 એ એમ (AM)