ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશ ગઈકાલે પેરિસ ઑલિમ્પિકમાં કુશ્તી માટેની 50 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં વજન વધુ હોવાને કારણે ગેરાલાયક ઠર્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આ જાહેરાત કરી હતી.
Site Admin | ઓગસ્ટ 8, 2024 2:14 પી એમ(PM) | વિનેશ ફોગાટ
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે
