ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 30, 2024 6:30 પી એમ(PM) | ISRO

printer

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO આજે રાત્રે શ્રી હરિકોટા થી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO આજે રાત્રે શ્રી હરિકોટા થી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે.જેને સ્પેડેક્સ મિશન તરીકે ઓળખવવામાં આવે છે. બે ઉપગ્રહો, SDX-01,ને ચેઝર અને SDX-02,ને લક્ષ્ય તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 66 દિવસના  સમયગાળા સાથે  ટાર્ગેટ અને ચેઝર સેટેલાઇટ બંને એક જ ભ્રમણકક્ષામાં દસથી વીસ કિલોમીટરના અંતરે મૂકવામાં આવશે.
અમારા આકાશવાણી બેંગલોરના સંવાદદાતા જણાવે છે કે, આ મિશન  ભારતને ચંદ્ર પર  પોતાનું ભારતીય અંતરીક્ષ સ્ટેશન બનાવવા માટે સક્ષમ બનાવશે જ્યાં સેટેલાઇટ ડોક કરી શકે અને પૃથ્વી પર પરત ફરી શકે.. આ મિશનને કારણે , ડોકીંગ અને અનડોકિંગ ટેકનોલોજીમાં નિપુણતા મેળવનાર ભારત વિશ્વનો ચોથો દેશ બનશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ