ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. રાધાકૃષ્ણન આજે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. RSS ના વડા ડૉક્ટર મોહન ભાગવત આ વાર્ષિક સમારોહમાં સંબોધન કરશે. આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણય અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહેશે. આ પ્રસંગે સંસ્થાના સભ્યો પગપાળા પદયાત્રા કરશે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 8:46 એ એમ (AM) | ઇસરો
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. રાધાકૃષ્ણન આજે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
